pub-8726264906223836 વિચારોની વનમાળા: Motivation
Showing posts with label Motivation. Show all posts
Showing posts with label Motivation. Show all posts

Monday, 2 November 2020

7) Think Win! Win!

 

Focus the mind on positives only Think Win! Win! Successful people fight off negativity at all costs because they are well aware of how badly they can damage their intended goals meant for success. Negativity does not have one positive outcome. As we already determined, time is money. Wasting time on negative thoughts will never make you money so block them from your life.

Surround yourself with positive people There is nothing worse than having a fire in your life extinguished by those that surround you. If the people in your life do not support you in a positive way they are dragging you down. It is best to avoid people who are negative and drag you down.

Sunday, 1 November 2020

6) Goals

 

It is wonderful that you want to be successful but what is it that you want to be successful at? Begin with the end in mind. It is very important to write down your goals. Goals help you keep focused on what's important and help you to develop more meaningful ideas. Goals to me are actually the most important thing I do. For the best results I write down my weekly, monthly, and yearly goals. I review them two times each week to not only remind myself where I want to be but also see what I have already accomplished. People who write down their goals on a consistent basis achieve much more in life because they are always moving forward.

Saturday, 31 October 2020

5) Vision Board

 

This board is similar to your long term goals but usually in picture format. It is beneficial to create a space where you post pictures of goals you have (house, car, vacation, etc. Not only is it inspirational to post picture of your goals but also people, quotes, and places that inspire you. This is something that you should do yearly and put it in a place that you will see it every day. It is a daily reminder of where you want to go and what you want to achieve in life. Having a constant reminder of what you want to achieve is very important for you to become successful.

Friday, 30 October 2020

4) Plan and Strategize

 

The morning is the best time to plan and strategize because you are fresh. Planning out your day, week, and month is a critical tool. Not only is it important for time management. It is also important to know exactly what your goals are and the steps you will need to reach them. You should spend a minimum of 5 minutes each morning planning out your goals and strategies.

Thursday, 29 October 2020

3) Meditation

 



Start the day calmly and in a mindful state. How you start your day has an impact on your overall effectiveness throughout the day. Forget the hardships you had had the previous day and focus on the day's achievements. Spend a minimum of 10 minutes each day in silence. Use this time to concentrate on nothing other than your breathing.

Wednesday, 28 October 2020

2) Exercise


Keeping one's body fit is good for overall health and successful people know that. They only way to achieve immense success is by keeping fit and healthy. This is how you get your energy level up and gets your blood flowing. Most successful people work out in the morning and that gives them the boost of energy that they require to have a productive successful day.


Tuesday, 27 October 2020

1) Wake up early

 


As the old saying goes the early bird gets the worm. People who are successful know that time is money. Waking up early is the best way to get a head start on your day. You are less likely to get distracted in the morning and morning is the best time to plan your day. Early risers are usually more productive and proactive. A common trait of successful individuals is that they wake up early and accomplish several daily tasks before they even sit down to breakfast.

Friday, 23 October 2020

Rituals for SUCCESS

 


Rituals for SUCCESS

Do you always feel as if you are struggling to feel motivated, or maybe that you are stuck in your daily patterns and behaviors and not able to move forward? People feel that successful people use some kind of charm to help them achieve their immense wealth and success. Well, what they don't understand is that these people are somehow unique in what they do, how they relate with others and how they conduct their daily businesses. The outcome of great success is often quite loud and a lot of people start talking about it. The actual steps that have been taken to attain the success are usually more discreet. What has taken place in silence behind the scenes makes the success all the more worthwhile. It’s just a matter of developing a simple routine which they follow each and every single day. These routines become a ritual with time and they "obey" these rituals because they know that it’s hard to achieve their dreams without even trying.


    The fact is, these people share some kind of rituals which they consistently do. These are the rituals that help them achieve their goals. Well, success doesn't come easily. So, if you are looking for rituals that lead to success, then keep reading because you have come to the right place. Be forewarned that these rituals do lead to success but there is one thing that you need before success is even possible. You need to know what it is you want. Not only do you need to know what you want, you must also want it as bad as you want to breathe. You can say you want to be rich and successful or whatever it is you think you want, but if you don't want it with everything you have inside you then you really don't want it as bad as you think.


To be Cont......

Wednesday, 6 May 2020

તમારી પાસે જે છે તેનો સંતોષ માનો

બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી દરેક માણસ એક જ વાત સાંભળે છે કે સુખ શાંતિનો પરમ ઉપાય છે: સંતોષ. વ્યક્તિ આખા જીવન દરમિયાન સુખ શાંતિ મેળવવા ભટકતો રહે છે પરંતુ જો સંતોષનો ભાવ વ્યક્તિમાં આવી જાય તો સુખ-શાંતિ આપમેળે દરવાજે ઉભા રહી જાય.

ભારતીય સંસ્કૃતિમાં એક સુંદર શબ્દ છે, ‘અપરિગ્રહ’ તેને અર્થ એવો થાય છે કે, ‘સંગ્રહ કરવાની વૃત્તિ ન રાખવી જોઈએ’. જો કે તેને સામાન્ય રીતે સમજી શકાય કે કોઈ પણ વસ્તુની ઘેલછા તેના સાચા આનંદને મારી નાખે છે. સંગ્રહ ઓછો કરવો પણ જેનો સંગ્રહ કર્યો હોય તે મહત્વનું હોવું જોઈએ. આ માટે વસ્તુ પ્રત્યેની ઘેલછા હંમેશા મનમાં અસંતોષ પેદા કરે છે, અને આવી પરિસ્થિતિમાં માનવી સુખ-ચેન મેળવી શકતો નથી.
આ માટે એક સરસ લઘુકથા ધ્યાને લેવા જેવી છે. એક વખત એક માછીમાર માછલી પકડવા માટે ઝાડ લઈને નદી તરફ ચાલવા લાગ્યો. નદી પાસે પહોંચીને તેને એમ લાગ્યું કે હજુ થોડું અંધારું છે, તેથી તે સમય પસાર કરવા માટે ત્યાં જ આંટા મારવા લાગ્યો.  ત્યારે તેનો પગ એક થેલા પર પડ્યો. તેમાં પથ્થર ભરેલા જોયા. માછીમાર સમય વિતાવવા માટે થેલામાંથી એક - એક પથ્થર કાઢીને નદીમાં નાખતો ગયો. જ્યાંરે તેના હાથમાં અંતિમ પથ્થર આવ્યો ત્યારે સૂર્ય ઉગી ગયો હતો. તેણે ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યું કે હાથમાં તો હીરો છે, તે રડવા લાગ્યો અને અફસોસ કરતો રહ્યો કે તેણે આખી રાત એક એક પથ્થર પાણીમાં નાખ્યા એ હીરા હતા. ત્યારે એક મહાત્મા પસાર થયા તેનું દુઃખ જાણ્યા પછી બોલ્યા: “બેટા તારે ખુશ થવું જોઈએ કે છેલ્લો હીરો હાથમાંથી જાય એ પહેલા અજવાળું થયું, કાંઈ ન આવત એના કરતાં એક હીરો પણ અત્યંત કીમતી છે. તેને વેચીને પણ તું ધનવાન થઇ શકે છે.” આમ પણ જે વસ્તુ તમારા હાથમાંથી જતી રહી છે તેના માટે લડવા કરતાં જે તમારી પાસે છે તેની ખુશી મનાવવી જોઈએ.

આજના યુગમાં સૌ કોઈને આગળ વધવાની તમન્ના હોય છે, સામેવાળા વ્યક્તિની પાસે રહેલી પોતાનાથી સુંદર વસ્તુ મેળવવા તે સતત ઝંખતો રહે છે પણ આવું વલણ અપનાવવાને બદલે જે લોકો આવી વસ્તુઓથી વંચિત છે તેમની તરફ નજર કરવી જોઈએ, કે જેના દ્વારા આપણી પાસે જે છે એ અમાનતની કદર કરી શકીએ. આમ, આપણી પાસે નથી તેનું દુઃખ કરવા કરતાં આપણી પાસે છે, તેને ભગવાનની કૃપા માનીને સંતોષ માનવો જોઈએ.  


પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ  
તા: 17/12/2016  

ચિંતાઓની ડાયરી



જે સામાજીક પ્રાણી સંસારિક મોહમાયાથી ઘેરાયેલો છે તેની જિંદગીમાં સુખ અને દુઃખ બંને ની હાજરી તો રહેવાની જ, પણ માનવી સુખના સમયે પણ દુઃખની ચિંતા કરીને લ્હાવો ચૂકી જાય છે. માણસ આજની લાઈફ ગમે તેટલી જ સહજતાથી માણતો હોય પરંતુ તેની day-to-day life માં ચિંતાઓની માયાજાળ તો ઘેરાયેલી જ રહેવાની છે. પરંતુ વાસ્તવિકતા એ સ્વીકારી લેવી જોઈએ કે માણસની બધી જ ચિંતાઓ વર્તમાનમાં ઉદ્ભવેલી હોતી નથી, પરંતુ ભવિષ્યની ચિંતાઓની ગણતરી પણ વર્તમાનમાં થતી હોવાથી માણસ કદીય ‘ખરેખર’ તો ટેન્શન ફ્રી હોતો જ નથી.
વ્યક્તિ આજના પ્રશ્નોનો વિચાર કરવાને બદલે આખી જિંદગીના પ્રશ્નો એકસાથે વિચાર કરતી હોય છે. સામાન્ય વિચારસરણી એવી હોય છે કે વર્તમાનમાં જ ભવિષ્યમાં પેદા થનારી ચિંતાઓનો ઇલાજ કરી લેવામાં આવે તો ભવિષ્યનો સમય હળવો બનાવી શકાય, પણ ખરેખર તો એવું કદી બનવાનું જ નથી. ભવિષ્યની ઘટનાઓ તો નિશ્ચિત જ નથી અને સમસ્યા તો માનવ જીવનની સાથી છે, એનો વિયોગ તો અશક્ય જ સમજી શકાય.
ઘરમાં રહેતી ગૃહિણી ઘરના સુગઠિત આયોજન માટે, પુરુષો કામનું આયોજનબધ્ધ સંચાલન કરવા માટે તથા બાળકો પરિક્ષાલક્ષી યોજના તૈયાર કરવા માટે ડાયરી બનાવતા હોય છે, જેનાથી દરેક વર્ગના લોકો પોતપોતાની આયોજન પ્રવૃત્તિ હાથ ધરી શકે. ચિંતાઓનો ઈલાજ પણ આ રીતે ડાયરી બનાવીને કરવો જોઈએ દરેક ચિંતાઓની આગોતરી યોજના તૈયાર કરીને તેના નિવારણની નિશ્ચિત સમયમર્યાદા ડાયરીમાં નોટ કરવી જોઈએ. વ્યક્તિ ડાયરીના અભાવે એકસામટી સઘળી સમસ્યાઓનું વિચાર કરે અને પરિણામે એનું જીવન સતત ચિંતાગ્રસ્ત રહે, એટલે જ આજકાલ શુબ્ધ અને ચિંતાગ્રસ્ત પકડાયેલા માણસો વધારે જોવા મળે છે. દિવસ ઉગતાની સાથે જ માણસના મનમાં ચિંતાનો ઉદય થઈ ચૂકયો હોય છે. જેમાંથી અમુકનો ઈલાજ તો દિવસ આથમતા લગી મળતો નથી. પરિણામે આ ચિંતાઓ તે પછીના દિવસે ‘કેરી ફોરવર્ડ’ થઈ જાય છે. માનવીની અનેક કામોની વ્યસ્તતા વચ્ચે ‘રૂટીન લાઈફ’ ચિંતામુક્ત બનાવવી અશક્ય છે એમ કહી શકાય. ગરીબ તો ઠીક શ્રીમંતાઈની તમામ સમૃદ્ધિની સપાટીએ પહોંચનારી વ્યક્તિ પણ લાખો ચિંતાઓને મગજમાં રાખી ઘુમતી હોય છે, અને તેથી જ તો આજકાલના લોકોની મુખ્ય સમસ્યા પણ સ્ટ્રેસ જ છે. તેથી જ તો ઉત્સાહના અભાવે જીવનખેલ રસભર નથી બની શકતું. ચિંતામુક્ત મન કોઈ પણ કઠિન કાર્ય ઝીલવાનો થનગનાટ દેખાડે છે. આમ, ચિંતા ડાયરીમાં પણ આહલાદક નોટીંગ થાય તો ઉપાય પણ ઉત્સાહસભર બની શકે.
આમ જ્યાં ચિંતાઓની બાદબાકી હશે, ત્યાં ભીતરના જીવનનો દરિયો ખુશીઓથી છલકાતો હશે.  
પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ  
તા: 19/11/2016  

ધર્મની વૈજ્ઞાનિક દૃષ્ટિ



એક પછી એક અનેક સ્ત્રી અત્યાચારના ઘટનાક્રમ હમણાં વિચિત્ર ઢંગથી ઘટી રહ્યા છે. તેમાં સમાવિષ્ટ દોશી લોકોને સજા કેટલી મળી શકશે, આજે કહેવું મુશ્કેલ છે પરંતુ તેના કારણે અસંખ્ય નિર્દોષ લોકો શર્મસાર છે. તેઓના મસ્તક ઝૂકેલા છે, આંખોમાં આંસુ છે અને દિલમાં બેચેની છે.

એવું શાને થાય છે? આ સવાલ દીર્ધકાળથી હલ શોધી રહ્યો છે. વાત કોઈ ધર્મ વિશેષ, સમુદાય વિશેષ કે સમૂહ વિશેષની નથી, વાત તો સમસ્ત માનવજાતિની છે. આ સમસ્યા કોઈ એક પ્રદેશની નહીં પણ ભૂમંડળ વ્યાપી છે.


મહિલા અત્યાચારના કારણ પણ અનેક છે. હાલના દિવસોમાં કેટલાય પ્રકારની ગણના કરી શકાય છે, પરંતુ તે બધા એના સમાધાન માત્ર એક છે: ધર્મને જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિ. આ સમાધાન સત્ય પર સર્વેને ઊંડાણપૂર્વકના મનોમંથનની જરૂર છે. તે બધાને જો આજે દોષિત ઠરાવીને પીડા ભોગવી રહ્યા છે અને તેઓને પણ સ્વયંના પીડાના શિકાર બનાવી રહ્યા છે. જો આ દિવસોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને મહત્વ અપાયું હોત તો નિશ્ચિત આજે આ તમામ પીડાઓથી મુક્તિ હોત. આ વાત વારંવાર સમજવાની જરૂર છે કે તે ધર્મના ચમત્કારથી કોઈ સંબંધ નથી, ધર્મ તો પ્રકૃતિની નિયમિત વિધિ છે. તેને સમજવા - સ્વીકારવાથી આપણા જીવનનને કલ્પતરુ બનાવી શકાય છે, જે આપમેળે મનોવાંછિત ફળ દેવા લાગે છે. ધર્મ કોઈને આશ્રિત, પરમુખાપેક્ષિ, પરાવલંબી નથી બનાવતો, તે તો જીવનને પરમ સ્વતંત્ર અને સંપૂર્ણ રીતે મુક્ત કરે છે.

આ સત્યને બરાબર તે રીતે સમજી શકાય કે ભ્રષ્ટાચાર, પ્રશાસનિક નિષ્ફળતા, આર્થિક રાજનૈતિક પ્રણાલીને દોસી ન ગણાવી શકાય. રાષ્ટ્રના સુચારુરૂપથી સંચાલિત, સુવ્યવસ્થિત કરવા માટે રાજનૈતિક વ્યવસ્થા કાલે હતી, આજે પણ છે અને હંમેશા રહેશે. હા તેના પરિષ્કાર, પરિશોધન તથા પરિવર્તનની જરૂર અવશ્ય છે. આ વાત વિજ્ઞાનની બાબતમાં પણ સત્ય છે, વિધ્વંશના અનેક કારણોનો પોટલો વિજ્ઞાન પર ઢોળાય છે, પરંતુ યથાર્થતા જોતા દોષી વિજ્ઞાન નહીં પણ તે વિચાર પ્રણાલી છે જે વિધ્વંશક વૃતિ ધરાવે છે. અર્થવ્યવસ્થામાં દોષ હોય છે તો તેનો દોષનો ટોપલો કેટલાક લોકો પર ઢોળવામાં આવે છે, જ્યારે આ દોષ ધર્મના દાયરામાં રહીને થાય તો કેટલાક લોકો નહીં પણ સમસ્ત ધર્મ પ્રણાલીને દોષી માનવામાં આવે છે. આખરે એવું શા માટે? શું ધર્મની સંવેદનશીલતા, સમજણ, અસ્તિત્વની સાથે સહચર્યની જરૂરિયાત સમાજને નથી? જો છે તો ધર્મને રૂઢિઓ, મુઢ્તાઓ અને અંધવિશ્વાસથી મુક્ત કરવા માટે મહાઅભિયાન છેડાવું જરૂરી છે.  


પ્રકાશિત :
કચ્છમિત્ર જેડલ પૂર્તિ  
તા: 28/04/2015 

Tuesday, 5 May 2020

આજના ભગવાન આપણી આવતીકાલ સુધારવા પોતાની આજને જોખમમાં મૂકીને સેવા કરી રહ્યા છે.



સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાઇરસને લીધે મહામારી વધતી જાય છે ત્યારે ભારત માટે પણ ખરાખરીનો સમય છે. દેશના વડાપ્રધાન સમગ્ર પરિસ્થિતિની હાલત જોતા પોતાના દેશ પર બાજ નજર રાખી રહ્યા છે કે અમેરિકા કે ઇટાલી જેવી હાલત ભારતની ન થાય. સતત મનન - મંથન દેશના જાગૃત નાગરિકો પણ કરી રહ્યા છે, ત્યારે નિષ્કામ સેવા કરવાવાળા દેવોની પણ ભારતને અમૂલ્ય દેન છે. જે પોતાના સ્વાર્થનો વિચાર કાર્ય વગર માત્ર સેવા જ આપે છે. આવા સમયમાં દેશના નામી- અનામી ડોકટરો, નર્સો, ભારતીય સેના, પાલીસકર્મીઓ, પત્રકારો, સંસ્થાઓ, સ્વયંસેવકો વગેરે પોતાની તનતોડ મહેનત કરીને મહામારીના સંકટમાં કારગર ઉપાય હાથ ધરી રહ્યા છે.


ઘણા સમય પહેલા વાંચેલું પ્રસંગ આજે યાદ આવ્યું. પુસ્તક કયું હતું, એ તો યાદ નથી પણ હા! પ્રસંગ બરાબર યાદ છે, જે તમારી સમક્ષ મુકું છું. ફ્રાન્સના એક વિખ્યાત પત્રકાર હતા જે અખબાર માટે ક્રાઇમની ખબર આપવાનું કામ પુરેપુરી નિષ્ઠાથી કરતા. તે માનતા કે અખબારમાં સાચી ખબર જ છપાવવી જોઈએ એટલે હંમેશા “આંખે દેખ્યો હાલ” જ છાપવા માટે આપતા. એકવાર આવો જ એક અહેવાલ બનાવવા ઘટનાસ્થળ પર પહોંચીને નજરોનજર જોયેલી નોંધોને કાગળ પર ટપકાવી રહ્યા હતા. તેવામાં પથ્થરબાજી ચાલુ થઇ અને તેમાંનો એક પથ્થર પત્રકારના લમણામાં વાગ્યો અને....ઓછું હોય તેમાં ગોળીબારી ચાલુ થઇ અને એકાએક ગોળીથી પત્રકારની છાતી વીંધાઈ ગઈ. આ જોતાં સરકારી ડોક્ટર ત્યાં દોડી આવ્યા અને પત્રકારને કહ્યું કે, “તમે ઘરે જઈને આરામ કરો." ત્યારે પત્રકારે કહ્યું- " મારો અહેવાલ હજુ પૂરો થયો નથી એટલે હું ઘરે જઈ નહિ શકું.” એટલું કહીને તેણે પોતાની નોટ ડોકટરના હાથમાં આપી અને વિનંતી કરી - " લખો કે, પોલીસ અને બળવાખોરોની અથડામણ વચ્ચે ચાર માણસોને ઇજા અને એકનું મૃત્યુ થયું. " ડોકટરે પૂછ્યું - "કોનું  મૃત્યુ?" અને આ સાથે જ પત્રકારની આંખો સદાયને માટે મીંચાઇ ગઈ….!


ખરેખર વંદન છે એ ફરજનિષ્ઠાને જેને કારણે લોકો મોતનો કફન ઓઢવામાં પણ ખચકાતા નથી. આજે આ કપરા સંજોગોમાં આવાં કેટલાય ફરજનિષ્ઠ લોકોને આપણે રોજબરોજ અનુભવી રહ્યા છીએ. વંદન છે એ માનવદેહધારી દેવોને કે જે દરેક મુશ્કેલીને માત આપી માત્ર ‘સેવા પરમો ધર્મ’ નું સૂત્ર સાર્થક કરી રહ્યા છે. 


હાલની પરિસ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ કે ક્યાંક ડોક્ટરોને પોતાની કોલોનીમાં પ્રવેશ નિષેધ બનાવી દીધું, ક્યાંક લાઠીમાર તો ક્યાંક સ્ત્રી કર્મચારી સાથે છેડતી, ક્યાંક પોલીસકર્મી અને પત્રકારોની હાલત પણ દયનિય બની છે, ક્યાંક તેમને અપશબ્દો બોલવામાં આવે છે તો ક્યાંક પથ્થરમારો થાય છે. મોટામાં મોટી પીડા એ છે કે કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરતા તેઓ પણ કોરોના પોઝીટીવ બની જાય છે અને મૃત્યુને ભેટે છે. આ દરેક ફરજનિષ્ઠ માનવદેવો પોતાના નાના બાળકોને છોડીને આપણા બાળકોની ખીલખીલાટ ચાલુ રહે તેની મથામણમાં લાગેલા છે. 


બાળક નાનું હોય ત્યારે એક પ્રશ્ન વડીલને ક્યારેક ને ક્યારેક તો પૂછ્યું હોય છે અને કદાચ તમે પણ પૂછ્યું હશે કે - "શું ખરેખર ભગવાન હોય? "  તે સમયે બાળકે જે જવાબ મેળવ્યો હોય તે; પણ જો આજે કોઈ બાળક પૂછે તો તમે વિશ્વાસથી જવાબ આપી શકશો...!!!


લેખનકાર્ય એ મને મારા અભિમાન કરતા વધારે વહાલું છે. તો આ રુચિને જીવંત રાખીને આપ સૌને વિનંતી કરીશ કે આપણે રક્ષક નહિ તો ભલે  ભક્ષક તો ન જ બનીએ! લોકડાઉનના બે અઠવાડિયા વીતી ગયા પછી પણ જો આ વાત કરવી પડે તો સમજવું કે શ્વેત ગોળાકારમાં ક્યાંક કાળું ટપકું રહી ગયું છે જેને શ્વેતશાંતિની અસર પહોંચી નથી. ચાંદ ગમે તેટલું સુંદર હોય પણ તેમાં રહેલા ધબ્બાઓ તેનું રૂપ ઝાંખો કરી દે છે, આવું ન થાય તે માટે જવાબ છે : "ઘરે રહો, સલામત રહો." મેં જે જવાબ લખ્યો તે તમને પણ કહીને થોડી કોપી કરાવી દઉં કેમ કે આ ચોરીથી મારાં - તમારાં માર્ક્સ વધશે પણ સાથે - સાથે પેપર ચેક કરવાવાળાના પણ માર્ક્સ (ખુશી) ગુણાકારમાં વધશે....!!!  




પ્રકાશિત :
વાવડ દૈનિક 
તા: 12/04/2020 


गच्छति इति जगत ।



પરિવર્તનશીલતા એ આ જગતનો અબાધિત ક્રમ છે. તેથી તો गच्छति इति जगत  । એટલે જગત સતત બદલાતું રહ્યું છે. તે તો ગતિશીલ છે અને આ ગતિના બે વિકલ્પ છે - પ્રગતિ યા તો અધોગતિ. કોઈ પણ વિચારશીલ માણસ  પ્રગતિનો જ વિચાર કરવાનો। પ્રગતિ એટલે પ્રકૃષ્ટ ગતિ - શ્રેષ્ઠ તરફની ગતિ. તેથી જ આપણા પૂર્વજો એ જીવનને પ્રગતિશીલ રાખવાનો - શ્રેષ્ઠ તરફની ગતિનો કીમિયો દેખાડ્યો.


માનવ જીવનનો વિચાર કરીશું તો સ્પષ્ટ જણાશે કે, તેનો સહજ અભિગમ હંમેશા સુખ તરફનો હોય છે; દુઃખ તરફનો નહીં. શાશ્વત રાહ ચીંધનારા વેદ, ઉપનિષદ, ગીતા વગેરે ગ્રંથો દ્વારા માનવી જીવનનો આનંદ - પરમાનંદ  પ્રાપ્ત કરી શકે છે. કાળના અનેક થપાટા મળ્યા પછી પણ ભારતીય વૈદિક વિચારધારાના સહારે માનવી તૃપ્તિનો અમી ઓડકાર લઇ શકે છે.


આંતર - બાહ્ય જીવનમાં ન સમજાય તેવી અંધાધૂંધી છે. વૈયક્તિક, સામાજિક, આર્થિક તમામ ક્ષેત્રો દિશાશૂન્ય - કર્તવ્યશૂન્ય બને છે ત્યારે પરિવર્તન અનિવાર્ય બને છે. આજકાલના જમાનામાં તો ધર્મના કહેવાતાં ઠેકેદારો કરોડરજ્જુ વગરના થયા છે. 

સમાજમાં માનવ પાછું ઉભું થાય અને પાછું તેને કોઈ ખેંચીને પથશૂન્ય બનાવી દે છે. એકબીજાના દુઃખમાં બધા સહાનુભૂતિ દેખાડે છે ખરા, પણ દુઃખને જ જેણે જીવનની મૂડી બનાવી છે તેમ કણસતાં ઘેટાં - બકરાની વૃત્તિથી બધા જીવે છે. બધાને પુરુસાર્થ વગર પૈસા અને પ્રયત્ન વગર પ્રતિષ્ઠા જોઈએ છે. સમાજનો માનવ એ ભૂલી ગયો છે કે કામયાબી પ્રયત્નશીલોને જ મળે છે. ઋગ્વેદમાં સ્પષ્ટ લખાણ છે કે ( ऋते श्रान्तस्य न सरत्याय् देवाः ) - પુરુષાર્થ કરીને શ્રમિત થયા વગર તો દેવો પણ મદદ નથી કરતા. 

આપણે યાદ રાખવું પડશે કે વિકાસને નહિ, તેને રૂંધનાર ને રૂંધવાના છે. રૂઢિ માત્ર જીવનની ગતિશૂન્યતા છે. માણસે અમુક વાડા બાંધ્યા છે અને સમજણ દૃઢ કરી કે એ દાયરાની બહાર જવાનું નથી પણ વિક્સતુલ્ય ભારતની ગતિને જો આગળ વધવા દેવી હશે તો અજોડ વિકાસની દિશા પકડવી જ પડશે જેમાં ઘણીવાર પરિવર્તનની શક્યતા હોઈ શકે. ધર્મ, પંથ, પરંપરાના બાંધી મુકેલા " વાડા " ઉઘાડવા પડશે અને સ્વતંત્રતા,સ્વચ્છતા, વિકાસના ફૂલ ખીલવવા પડશે.


પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ


પ્રયત્ન વિના પરિણામ શક્ય નથી


कर्मणये वाधिकारस्ते मां फलेषु कदाचन । 
मां कर्मफलहेतुर्भू: मांते संङगोस्त्वकर्मणि" ।।


ભગવદ્દગીતાનો આ શ્લોક સૌથી વધારે પંકાય છે પણ આ શ્લોકનો તાત્પર્ય શું? તેના અમલ અંગે ઘણા મતમતાંતરો પ્રવર્તે છે. અમુક લોકો શ્લોક પ્રમાણે જીવીયે છીએ એમ બોલતા હોય છે. સંસ્થામાં લાખો રૂપિયાનું દાન કર્યું કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર પણ એ લોકો એ કંઈક વિચાર તો કરવો જોઈએ. મારા સન્માન માટે નાનકડું ફંક્શન રાખ્યું હોત તો? વાત સમજ્યા? મેં તો કર્મફળ તદ્દન છોડી દીધું છે પણ એ તો જરૂરી નથી કે બીજા લોકો મારી ઉપેક્ષા કરે? બીજા અમુક લોકો કહેતા હોય કે અમે તો ઘણા પ્રયત્નો કાર્ય પણ શ્લોક પ્રમાણે અમલ થતો જ નથી. કર્મનું ફળ સારું હોય તો ઠીક પણ સારું ન આવે તો દુઃખ તો થાય જ. સફળતા અને અસફળતામાં એક સરખા રહેવું બહુ મુશ્કેલ છે. આવા લોકો અમલી નથી બની શકતા પણ પ્રામાણિક તો ખરા. ત્રીજા પ્રકારના લોકોને થોડા બુદ્ધિજીવી કહી શકાય, કેમ કે આજનું ખ્યાલ કરવાવાળા માને કે આ શ્લોક કદાચ જુના જમાનામાં લાગુ પડતો હશે. 

જો ફળની આશા ન રાખીયે તો માણસ ચંદ્ર પર કઈ રીતે પહોંચી શકે? કર્મફળની આશા જ ના રાખીયે તો કર્મ કરવામાં ઉત્સાહ શું રહે? આશાવીહીન કર્મ કરવામાં અપને એવા વિચાર આવે કે કશું જ ન કરીયે જે થાય છે તે થવા દઈએ. કદાચ હું અને મારા જેવા અનેકો લોકો આ શ્રેણીમાં આવતા હોઈશું. પરંતુ આ તર્ક વિચારશક્તિ મુજબ બરોબર જ છે. કેમ કે આ અર્કની પસંદગી ને લીધે સુખી રહી શકાય. કર્મ કરવાનું ફળની આશા વગર એટલે ફળ શું મળશે એની કોઈ ચિંતા જ કરવાની ન રહે અને કાર્ય કુશળતાથી કરી શકાય તથા બીજી બાજુ ફળ સારું ન મળે તો દુઃખ પણ થાય નહિ કેમ કે જે થાય એવું થવા દેવાનું આપણે આગ્રહ રાખ્યું હોય. 

શ્લોકની બીજી પંક્તિમાં શબ્દ છે કે : कर्मफलहेतु જેનો અર્થ છે કે માણસ સફળતાને જ જીવનનો અધાર માને છે, અસફળતાને સ્વીકારી શકતો નથી. જે માણસ કર્મફળ હેતુ છે તે સફળતામાં કહે છે : હાશ ! ઈશ્વર ! તે મને બચાવી લીધો નહીંતર મારુ જીવન નિરર્થક બની જાત અને અસફળતામાં કહે છે કે : હે ઈશ્વર ! હવે શું થશે? ચારમાંથી કોઈ એક તિમિર તેજ પ્રસરાવનારો દ્વાર ઉઘાડ. ભગવદ્દ ગીતામાં એ પણ કહ્યું છે કે : मांते संङगोस्त्वकर्मणि એટલે કે અકર્મમાં  આશક્તિ ન થવી જોઈએ. અકર્મમાં આશક્તિ એટલે કર્મમાં ઉત્સાહનો અભાવ અને શિથિલતા. 

આ શ્લોકનો અર્થ અને ઉપયોગ તો સામાન્ય દરેક લોકો જાણતા હશે પણ ગંભીર અને મુશ્કેલભર્યું કામ તો એ છે કે શ્લોકનો અમલ......? દરેક વ્યક્તિ સામાન્ય સાંસારિક અને યોગ્ય ગુણોના આચરણ અંગે જાણતા હોય છે પણ પ્રશ્ન તો મહત્વનો એ છે કે તેનો અમલ કેટલા અંશે..? કદાચ અમલ કરવાની દાનત હોય પણ તોય આપણો મન આવા વિચારો પર હાવી થઈને પરિણામસાભર યુતિ દાખવવામાં સાથ ન આપી શકે. ગુણોનો અમલ અને દુર્ગુણોનો ત્યાગ બે મહત્વની બાબત પર આધાર આખે છે : એક દાનત ( ઈચ્છા ) અને બીજું પયત્ન. અમલીકરણ દરમિયાન અસફળ થાઓ તો એ અસફળતાને મૂકી દો  અને ફરી પ્રયત્ન કરો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી કરેલા તમામ પ્રયત્નોને ભૂલી આગળ વધવાથી જ ચંચળ મન પર શિથિલતા મેળવી શકાશે, નહીંતર મન પર અસફળતાને લઇ લીધા બાદ કર્મ પ્રત્યે ઉત્સાહ નહિ જળવાય અને સફળતાની યાચના અધૂરી રહી જતા પુરી થવાની શક્યતા શૂન્ય બની જશે. 

અસફળતામાં મળેલ નિરાશાને યાદ કરવા કરતા સહેલું છે કે સફળતા મેળવવા માટેના નવા-નવા સપનાઓ જોવામાં આવે. મારી આ વાત અને શ્લોકનું તાત્પર્ય આજના યુવાઓને વધુ લાગુ પડશે અને કામ પણ લાગશે. આજના સમયમાં સ્પર્ધા બહુ વધી ગઈ છે અને ભવિષ્યની કેડી કંડારવાની હોડમાં ઉતરેલા તમામ સ્પર્ધક યુવાઓ આ સંશયથી મુંજવાય છે. પરિણામ સારું નથી આવતું તો પ્રયત્ન છોડી દેવામાં આવે છે કાં  તો અમુક પ્રયત્નો બાદ ઉત્સાહ નથી રહેતો અને તમામ કોશિસોને પડતી મૂકી દેવામાં આવે છે. આવા સમયે જરૂર હોય તો માત્ર પ્રેરણાની. આ પ્રેરણા આપનારું ઉદ્દીપક જો હાથ ચડી જાય તો ફરી તાજા-માજા  થઇ જવાય. 

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો 2-4 પરીક્ષા પૂરતું પોતાનું ગજું જોખાવે છે ત્યારબાદ તમામ આશા, નિરાશા, અપેક્ષા, પ્રયત્નોને પડતે મૂકી દે છે. પણ જો ભગવદ્દના આ શ્લોકનું યોગ્ય આચરણ શક્ય બની જાય તો સફળતાનો માર્ગ મોકળો અને સહેલો બની જાય. તો મારા જેવા આજના તમામ યુવાન મિત્રો કે જે મારો લેખ વાંચી રહ્યા છે તેમને વિનંતી કે પ્રેરણાત્મક ઉર્જાની ઝાંખીને કદી બૂઝવા ન દે અને પ્રયત્ન સતત  કરતા રહે કેમ કે પ્રયત્ન વિના પરિણામ શક્ય જ નથી.



પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ
તા: 16/12/2017

વિચારની શક્તિ



જીવન આપણી ક્ષમતા કરતાં આપણે વધુ કષ્ટદાયી લાગે તો આપણા અંતરને આપણે પ્રશ્ન કરવો જોઈએ કે, " મુશ્કેલી ક્યાં છે ?"


મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાય ત્યારે સામાન્યતઃ આપણે બીજા પર દોષારોપણ કરીએ છીએ અથવા એવી શક્તિ પર દોષ ઢોળિયે છીએ, જેનું નિયંત્રણ આપણા હાથમાં નથી. પરંતુ સાચી વાત તો એ છે કે કોઈ પણ પરિસ્થિતિ આપણા કાબુ બહાર હોતી નથી.


ભગવાન બુદ્ધે કહ્યું છે કે " જે કઈ છે તે મન જ છે. જેવા બનવા તમે ઇચ્છશો તેવા તમે બનશો. " કોઈ પણ વસ્તુ ને પ્રાપ્ત કરવા માટે સતત તેના વિચાર કરવા જરૂરી હોય છે. ખેતર માં બી વાવ્યા પછી તેને પાણી પાવામાં ન આવે તથા તેની યોગ્ય માવજત ન થાય તો તે ફળ આપતું નથી. તેવી જ રીતે મનમાં વિચાર કર્યા બાદ તેના માટે મહેનતરૂપી પાણીનું સિંચન કરવામાં ન આવે તો ઈચ્છા ફળીભૂત થતી નથી.
જેમ લોહચુંબક લોખંડને જ આર્કષે છે લાકડાં ને નહિ, તે મુજબ વસ્તુઓ કે માનવીઓ સાથે આપણા ઉદ્દેશ્યો અને વિચારોનો સંબંધ હોય એ પદાર્થો અને વ્યક્તિઓને આપણી તરફ આકર્ષી શકીએ છીએ.

 
"આશાસ્પદ વિચારોમાં પણ એક ખાસ પ્રકારની શક્તિ રહેલ છે."
- સ્વેટ માર્ડન 

ઉપરની કહેવતને સાર્થક કરવા આપણે પણ થોડો અનુભવ કરી લેવો જોઈએ. આ આશાસ્પદ વિચારોની આપણી માનસિક અને શારીરિક પ્રગતિ પર એક પ્રકારની વિશિષ્ટ છાપ પડે છે. જે ઈચ્છા દ્રઢ હોય છે તેની પ્રાપ્તિ તેટલી જ પ્રબળ બની જાય છે. વિચારમાં રહેલી શક્તિ અંગે આપણા પૈકી મોટા ભાગના લોકોને ખબર હોતી નથી અથવા તો આપણે  વિશ્વાસ હોતો નથી. પરંતુ હકીકત એ છે કે એવી કોઈ જ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી, જે આપણે ન મેળવી શકીએ.



પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ

''આપણી નિંદા કરનારને આપણી પાસે જ રાખવો.”



      જેસલ ડાકુ અને તોરલ સતીની ગાથા તો કચ્છના ઇતિહાસમાં અમર થઇ ગઈ છે. હું જાણું છું કે આપ સૌ આ અમરપાત્રો વિશે જાણતા હશો છતાંયે મારી સતી તોરલ પ્રત્યેની લાગણી તીવ્ર બનતા એક નાનો કિસ્સો તમારી સમક્ષ રજુ કરવા માંગુ છું. 


      તોરલ સાધુચરિતથી જેસલ બહારવટીયો મટી ગયો પણ હજુ તેમાં રાગદ્વેષ ગયા ન હતો. તેથી તેણે તોરલ ને પોતાના હૃદયની વાત જણાવી ત્યારે તોરલે કહ્યું. જે લોકો તમારી નિંદા કરે અને તમે તે નિંદા સહી લો કે જરાપણ ગુસ્સે ન થાવ તો તમે સાચા સંત બની શકો. 


      તોરલે કહ્યું તમે આવતીકાલે મારા કપડાંનો ગાંસડો બાંધી બજારમાંથી પસાર થાજો અને મારા કપડાં ધોવા નીકળ્યા છો તેવું બતાવજો. બીજા દિવસે જેસલે એવું જ કર્યું તો લોકો કહેવા લાગ્યા, “જોયું - આ જેસલ લૂંટારો હવે જોરૂનો ગુલામ થઈ ગયો છે. બાયડીના કપડાં ધોવા નીકળ્યો છે.” જેસલ કપડાં ધોઈ ધેર આવ્યો અને કપડાં સુકાવવા લાગ્યો તેમાં ફક્ત એક કપડામાં બે ડાઘ રહી ગયા. જેસલે તોરલને પૂછ્યું: “આ બે ડાઘ કેમ રહી ગયા?” તોરલે કહ્યું: “તમે બજારમાંથી નીકળ્યા ત્યારે બધા લોકોએ તમારી નિંદા કરી હશે પણ હજુ બે જણ બાકી રહી ગયા છે. તમને ખબર છે કોણ તમારી નિંદા કરી નથી?” જેસલે વિચારીને કહ્યું, “હા! એક ધોબી અને ધોબણ એ મારી નિંદા કરી નથી.” તોરલે કહ્યું, “ત્યારે હવે બીજી વાર જાવ.” જેસલ ફરી બજારમાં કપડાં ધોયા હતા ત્યાં ફરીથી ગયો. ત્યારે ધોબણે ધોબીને કહ્યું: “જોયું ને, આ બાયડીનો ગુલામ, ફરીથી આવ્યો.' ધોબી કહે, “ હા એની બાયડી ભારે લાગે છે, એને બીજીવાર તગડયો.” આ બંનેએ નિંદા કરી એટલે પેલા બે પણ ડાઘ અદૃશ્ય થઇ ગયા. 


કબીરે સાચું કહ્યું છે,
'નિંદક નિયરે રાખીએ,
આંગનકૂડી છવાય!
બિન પાની સાબુન બીના!
નિર્મલ કરે સુભાય!!

કબીરજી કહે છે ''આપણી નિંદા કરનારને આપણી પાસે જ રાખવો કારણ કે પાણી કે સાબુ વગર તે આપણને નિર્મલ સ્વચ્છ બનાવે છે.”               

                           

પ્રકાશિત :
વાવડ દૈનિક 
તા: 07/02/2020 


Sunday, 26 April 2020

हर समस्या *मूर्ख* के लिए *डर* होती है, जबकि *ज्ञानी* के लिए *अवसर*!!




ओशो गजब का ज्ञान दे गये, कोरोना जैसी जगत बिमारी के लिए।

70* के *दशक* में *हैजा* भी *महामारी* के रूप में पूरे *विश्व* में फैला था, 
तब *अमेरिका* में किसी ने *ओशो रजनीश जी* से प्रश्न किया -इस *महामारी* से कैसे  बचे ?

*ओशो* ने विस्तार से जो समझाया वो आज *कोरोना* के सम्बंध में भी बिल्कुल *प्रासंगिक* है।

*ओशो - *प्रश्न* ही आप *गलत* पूछ रहे हैं, *प्रश्न* ऐसा होना चाहिए था कि *महामारी* के कारण मेरे मन में *मरने का जो डर बैठ गया है* उसके सम्बन्ध में कुछ कहिए।


इस अवसर पर मैं कहना चाहती हूं कि, 
हर समस्या *मूर्ख* के लिए *डर* होती है, जबकि *ज्ञानी* के लिए *अवसर*!!