તો જે સરતેં કલંગી સાઈ આયરે મોરકે ન માર,
ઇનજા રતામથે નેણ આયરે મોરકે ન મારિજા.....
- કરાયલ
કરાયલના આ પ્રકૃતિ ગીતમાં મોરનાં સૌંદર્યનું ખૂબ સુંદર આલેખન મળી આવે છે, જેમાં તેમણે સુંદરતાની સાથે તેમના પ્રત્યે જીવદયાનો ભાવ રાખતી આજીજીઓ કરી છે. રાષ્ટ્રીય પક્ષી મોરને ન મારવા કહે છે. કારા ડુંગર પર જ્યારે ધોળા ઘણ ઘેરાય છે ત્યારે મોર મેહુલિયાને દિવસ રાત ટહુકા કરી બોલાવે છે. એવા કચ્છના મોરને જો આપણે મારશું તો મોર વિનાની પ્રકૃતિ પ્રાણ વિનાના શરીર સમાન બની જશે. મોરની આંખોમાંથી વહી નીકળતા ચોધાર આંસુઓને ઓળખવાનું છે અને તેમની રક્ષાખાતીર સંવેદના રાખવાની છે.
No comments:
Post a Comment